ABOUT DIRECTOR
ચાલો ઓળખીએ સંસ્થાના ડીરેક્ટરને….
” Knowledge is Power “
Shilp rachna Institute welcomes you all who wants to get Professional & Experienced knowledge and skills regarding…
- Land Estate Managemnt Training course.
- Building Construction | Supervision Training course.
- Life management Training Course.
- Best Spoken English Training course.
- We provide DIRECT READY MADE INFORMATION AND TRAINING Which Saves Time.
સંપર્ક :- દીલીપ એમ.નેમલાવાલા ,આર્કીટેક એન્ડ કન્સલ્ટીગ એન્જીનીયર
૧,ગ્રાઉન્ડ ફ્લોર,મહારાજા ચેમ્બર,મહારાજા સિનેમાની સામે,સલાબતપુરા સુરત- ૩૯૫૦૦૩
” ખાસ કામગીરી. “…
૧૯૭૭ માં બી.ઇ.સીવીલની ડીગ્રી પ્રાપ્ત કરી ગુજરાત સરકારના ઇરીગેશન (સિંચ।ઈ)ખાતામાં મદદનીશ ઇજનેર તરીકે ૧૦ વર્ષ સુધી કામગીરી બજાવી. ૧૦ વર્ષ દરમ્યાન ગુજરાતના જાણીતા ઉકાઇ ડેમ,દમણગંગાડેમ, તથા વાંસદાખાતે જુજડેમ જેવા મોટા કામોનું સુપરવિઝન કરેલ છે. ત્યારબાદ સરકારી નોકરીમાંથી ૧૯૮૭માં રાજીનામું આપીને પ્રાઇવેટ ફીલ્ડમાં ઝુકાવ્યું
હાલમાં તેઓ પ્રાઇવેટ આર્કીટેકટ એન્જીનીયર અને કન્સલ્ટીગ એન્જીનીયર તરીકેનુ કામ કરે છે. વધુમાં તેઓ શિલ્પરચના ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટ નામની સંસ્થા ચલાવે છે અને તેના તેઓ ડીરેક્ટર છે. જે ગુજરાતમાં વિશિષ્ટ પ્રકારની ટ્રેઇનીંગ આપતી એક માત્ર સંસ્થા છે.
” અન્ય સંસ્થાનુ સભ્યપદ “
- લાયન્સ કલબ સાથે ૨૪ વર્ષથી સંકળાયેલા છે. લાયન્સ કલબ સુરત ખટોદારા ના વર્ષ ૨૦૦૭-૦૮ ના દરમ્યાન કલબ પ્રમુખ હતાં. અને હાલમાં લાયન્સકલબમાં ડિસ્ટ્રીકટ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.
- સત્ય શોધક સભા સુરત કે જે લોકોને અંધવિશ્વાસ,મંત્ર, જાદુતોના,ભુતપ્રેત, વિગેરે વહેમોથી લોકોને જાગ્રુત કરે છે. અને લોકોને ઉલ્લુ બનાવતા ભુવા, ભગત,સાધુબાવા વિગેરે સામે લડત ચલાવતી સંસ્થા ના હાલમાં તેઓ ઉપ પ્રમુખ છે.
- પૉત।ની જ્ઞાતીની ન્યુ રીક્રીએશન કલબ કમીટીના મેમ્બર છે.
- પોતે જ્યાં રહે છે તે મનુસ્મુતી સોસાયટી પરવટપાટીયા ના તેઓ પ્રમુખ છે.
- ધ ઇન્સ્ટીટયુટ ઓફ સિવીલ એન્જીનીયર એન્ડ આર્કીટેક એસોસીએશન સુરતના લાઇફ મેમ્બર.
- ધ ઇન્સ્ટીટયુટ ઓફ સિવીલ એન્જીનીયર(INDIA) એસોસીએશનના લાઇફ મેમ્બર(MIE).
- ધ ઇન્સ્ટીટયુટ ઓફ જીઓ ટેકનીકલ સોસાયટી (INDIA) એસોસીએશનના લાઇફ મેમ્બર.(MIGS)
” શોખ “
- વાંચનનો શોખ(Reading).
- ફોટોગ્રાફી અને વિડીયો શુટીંગ નો શોખ(Photography & Videography).
- સેવાકીય કાર્યો કરવાનો શોખ(Help).
- નવું-નવું પોતે શીખી અન્યોને શીખવવાનો શોખ.(Teaching)
- વિવિધ દેશ- વિદેશની સફરનો શોખ.(Travelling)
- તેઓ યુરોપના દેશો જેવા કે, ફ્રાંસ(પેરીસ), સ્વીર્ઝલેંડ, બેલ્જીયમ,ઇટાલી,જર્મની,નેધરલેંડ(હોલેંડ), ઓસ્ટ્રીયા, લંડનનો પ્રવાસ કરેલ છે.તેમજ સીંગાપોર,બેંગકોક, થાઇલેન્ડ, પતાયા, જેન્ટીગ, મલેશીયા, દુબઇ, આબુ ધાબી,શ્રીલંકા નો પ્રવાસ કરેલ છે.