Building Contractor Supervision Training

BUILDING CONTRACTOR / SUPERVISION TRAINING

 

શિલ્પરચના ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ બિલ્ડીંગ કન્સ્ટ્રકસન નો પ્રેક્ટીકલ અને પ્રોફેશનલ કોર્સ

  • શિલ્પ રચના ઇન્ટીટયુટે પ્રેકટીકલ જ્ઞાન ધ્યાન માં રાખીને સીવીલ લાઇનનો બિલ્ડીંગ કન્સ્ટ્રકસનનો પ્રેકટીકલ સુપરવિઝન મેનેજમેન્ટની ટ્રેંનિગનો કોર્સ તૈયાર કરેલ છે. જે ગુજરાતભરમાં ખાનગી રીતે સીવીલ લાઇનનુ પ્રેકટીકલ અનુભવલક્ષી ધંધાકીય પ્રોફેશનલ શિક્ષણ આપતી એક માત્ર સંસ્થા છે. કોર્સ કેવી રીતે ડીઝાઇન કરેલો છે કે સીવીલ લાઇનમાંમ જે અનુભવ મેળવતા પાંચ વર્ષ લાગે તે માત્ર મહીનામાં આપે છે.
  • બિલ્ડીંગ કોન્ટ્રાકટર/સુપરવાઇઝર મેનેજમેન્ટ કોર્સ પાર્ટ ટાઇમ કોર્સ છે. અને તેનો સમય સૌ કોઇને અનુકેળ રહે તે રીતેનો મોનીંગ બેચ છે. તથા ઓલ્ટરનેટ રવિવારે બાંધકામની સાઇટ વીઝીટ કરાવવામાં આવે છે. બિલ્ડીંગ કન્સ્ટ્રકશન મેનેજમેન્ટ કોર્સ કર્યા બાદ સૌ પ્રથમ સુપરવાઇઝરનો અનુભાવ મેળવ્યા બાદ તમારે કોન્ટ્રાકટર બનવા માટે પ્રયત્નો જરૂરી છે. કોન્ટ્રાકટર કેવી રીતે બનાય તેનુ માર્ગદર્શન અમો આપીએ છીએ ત્યાર બાદ વધુ આગળ વધવા માટે તમારી ધગશ મહત્વકાક્ષાપર નિર્ભર છે.

બિલ્ડીંગ કોન્ટ્રાકટર / સુપરવિઝન મેનેજમેન્ટ ટ્રેઇનીંગ કોર્ષ

  • બિલ્ડીંગ કન્સ્ટ્રકશન મેનેજમેન્ટ કોર્સ કર્યા બાદ સૌ પ્રથમ સુપરવાઇઝરનો અનુભાવ મેળવ્યા બાદ તમારે કોન્ટ્રાકટર બનવા માટે પ્રયત્નો જરૂરી છે. કોન્ટ્રાકટર કેવી રીતે બનાય તેનુ માર્ગદર્શન અમો આપીએ છીએ ત્યાર બાદ વધુ આગળ વધવા માટે તમારી ધગશ મહત્વકાક્ષાપર નિર્ભર છે. અમારે ત્યાંથી ભુતકાળમાં શિક્ષણ મેળવનાર વિધાર્થિઓની કેટેગરીમાં બી..સિવીલ, ડીપ્લોમા સીવીલ, ડ્રાફટસમેન સીવીલ,ઓર્ગેનાઇઝરના સંતાનો, કોન્ટ્રાકટરના સંતાનો તથા એસ.એસ.સી., એચ.એચ.સી. પાસ-નાપસ,વિધાર્થિઓ તથા અન્ય ગ્રેજ્યુએટો{કોમર્સ,બી., એલ.એલ.બી., મીકેનીકલ, ઇલેકટ્રીકલ, ડોક્ટર વિગેરે} નો સમાવેશ થાય છે.

બિલ્ડીંગ બાંધકામની જાણકારી ૩૫ વર્ષના અનુભવી એન્જીનીયર પાસે શીખો.

  • ચીલા ચાલુ કોર્ષ ને આપો તિલાંજલી.
  • એવુ શીખો જે કામ લાગે.
  • આવો બાંધકામની નવી લાઇન અપનાવો.
  • તમારૂ ભવિશ્ય તમારા હાથમાં.
  • હવે ચુકી ગયા તો અફસોસ થશે.
  • નવી દિશા તરફ પ્રયાણ કરો.
  • પહેલા સુપરવાઇઝર પછી કોન્ટ્રાકટર અને ત્યારબાદ તમારી પોતાની ધગધગતી મહત્વકાંક્ષાને સથવારે ઓર્ગેનાઇઝર બનવા તરફ પ્રયાણ કરો.
  • વહેવારૂ ધંધાકીય જ્ઞાન મેળવો. જે પુસ્તકોમાં હોતુ નથી કે સ્કુલ/કોલેજોમાં શીખવવામાં આવતુ નથી.

બીલ્ડીંગ બાંધકામ કોન્ટ્રાકટર- સુપરવાઇઝર પાર્ટ ટાઇમ કોર્સના મુખ્ય મુદ્દાઓ:

  • મકાનના પ્લાન્ટ બનાવવાની ટેકનીક અને તેના સિધ્ધાતો.
  • જુનીયર લેવલનું બિલ્ડીગ પ્લાનીંગ, વર્કીગ ડ્રોઇગબનાવતા તથા વાંચતા શીખવાડાશે.
  • ફાસ્ટેટ પ્લાટ ડ્રોઇગ-બોર્ડ ડ્રાફ્ટર -ટી સ્ક્વેર-સેટ સ્ક્વેર વગર ઝડપથી પ્લાંટીગ કરવું.
  • મકાનનુ બાંધકામ શરુ કરતા પહેલા તથા દરમિયાન ધ્યાનમાં રાખવાની પ્લાનીંગ કરવું.
  • આજુ બાજુના માકનોની સેફટી વિશે.
  • લ્પોટ બાઉન્ડ્રી માર્કીગ/ બિલ્ડીગ લાઇન માર્કીગ/ફાઉંડેશન માર્કીગ/સેન્ટરલાઇન ઉતારવી/ડોબરા છાપવાની પધ્ધતિ સાઇત પર પ્રેક્ટીકલી શીખવાડવામાં આવે છે.
  • વર્ક પ્લાનીંગ.
  • વાસ્તુશાસ્ત્ર એટલે શું? અને તેના વિશે ની સામાન્ય જાણકારી તથા આખુ વાસ્તુશાસ્ત્ર એક પૈજમાં.
  • સાઇટપર બિલ્ડીંગનો કાટખુણો બનાવવાની રીતો-પ્રેકટીકલતથા ગણિતની રીતે.
  • બિલ્ડીંગના એસ્ટીમેઇટનો બ્રેકઅપ.
  • આર.સી.સી. કેવીરીતે કામ કરે છે ? શા માટે ઉપર સાળીયા? શા માટે નીચે સળીયા?
  • બીમમાં શું કરીએ તો કોક્રીટ બચે અને તાકત વધે?
  • કપચી કોક્રીટમા મુખ્ય ભાગ ભજવે છે, કૈ રીતે? (કપચીની ટ્રીક)
  • કોક્રીટ મીક્ષીંગ પાછળનો આઇડીયા.
  • કાળી માટી પર ફાઉંડેશન શા માટે નહી ? જો કાળી માટી હોય તો તેનો ઉપાય શો?
  • કાળી માટી 20’ફુટ ઉડાઇ સુધી હોય તો શું કરવું?
  • અમદાવાદ વડોદરામાં લોડ બેરીંગ મકાનો. આપણે ત્યાં ફ્રેમ સ્ટ્રકચરના. કારણો?
  • ભોયરૂ શા માટે આર.સી.સી નું? ભોયરૂ વોટર પ્રૂફ કરવા માટેની તકેદારી?
  • ગ્રાઉન્ડ બીમ ભરતી વખતે રખવાની કાળજી.
  • કોંપીગની ઉપયોદીતા.
  • માટી પુરાણ કયુ સારૂ ? પાળી માટી કે પણો- બંનેની ગુણવતા અને ફાયદો.
  • ક્યારે પ્લીંથ બેસી જાય તેનો આઇડીયા.
  • દરેક આઇટમ સિમેન્ટ/રેતી/ કપચી/ઇંટ વગેરે કેટલું વપરાય તેની માહીતી.
  • કેટલા સામાન માં કેટલું કામ થાય?
  • સળીયાનું વજન ચેક કરવાની રીત- એક ભારીમાં કેટલુ વજન/કેટલા સળીયા આવે?
  • લોખંડ પુરૂ આવેલ છેકે વજનમાં ગોલમાલ છે. તે સાઇટ ચેક કરવાની સુપરફાસ્ટ રીત.
  • સાઇટ પર સ્લેબનું લોખંડ (બીમ અને કોલમ સહીત) માત્ર 10 મિનિટમાં ઉભા ગણવાની સચોત પ્રેક્ટીકલ રીત.
  • લાઇન લેવલ ચેકીંગ મેથડ,લેવલ ખેચવાની રીત.
  • બીમ,કોલમ,સ્લેબ વિગેરેના સેન્ટરીગ વિશેની સમજ.
  • લોખંડ કેવી રીતે કટીંગ કરવું. ઇકોનોમી જોવી,વેસ્ટેજ થાય તે જોવું.
  • સસ્તી ઇંટ સરવાળે આખી ચણતરની આઇટમના 25% જેટલી મોંઘી પડે છે. કેવી રીતે?
  • દાદર પ્લાનીગ/દાદર પ્રકાર/સ્થળ પર દાદર સેટ કરવાની રીત.
  • માર્બલ બેસાડવા માટેના દાદરનું પ્લાનીગ.
  • રેડીમેઇડ ગણતરી ટેબલો જે વર્ષો ના વર્ષો સુધી રેફરન્સ તરીકે કામ લાગશે.
  • સિમેન્ટ બચત શા માટે કરવુ? ગુણવત્તા ઘટાડયા સિવાય.
  • ઓછી સિમેન્ટ વપરાશનું આઇટમ વાઇઝ રેડીમેઇડ ટેબલ.
  • ઓછી સિમેંટથી બીમ, કોલમ સળીયા ને શુ નુકશાન થાય છે.
  • મેલી રેતી થી શુ નુકશાન થાય? ઝીણી રેતીથી ફાયદો શા માટે?
  • સ્લેબ ગળે નહી તે માટે પહેલેથી શી કાળજી લેવી જોઇએ.
  • સ્લેબ ઠોકતા તથા ભરતા વખતે ધ્યાનમાં રખવાની બાબતોના મુદ્દઓ.
  • સેન્ટરીગ ક્યારે ખોલવું ? પ્લાનીગથી સેન્ટરીગ ખોલવામાં આવે તો આઠમે દિવસે એજ સામનથી બીજો સ્લેબ ભરી શકાય ? તેની જાણકારી.
  • કોંક્રીટની 3,7,૧૪,૨૮ દીવસની તાકાતનો ઉપયોગ કેવીરીતે કરવો તેની સામજ.
  • કોંક્રીટની અલગ અલગ આઇટમમાં કેટલા ટકા સ્ટીલ વપરાય તેની જાણકારી.
  • પ્લેઇન સ્ટીલ- ટોર સ્ટીલના ફાયદો.
  • બાંધકામની ગુણવત્તા બાગાડ્યા વગર, બચત કેવી રીતે કરવી.
  • ટાઇલ્સની કવોન્ટીટીની ગણતરી.
  • માર્બલખરીદી- ઘનફુટ/ચો.ફુટ/પાટીયા -ઇકોનોમી માપની સિસ્ટમ
  • ધરતીકંપથીઓછામાં ઓછુ નુકશાન થાય તે માટે શુ કરવું?
  • માલસામાન રીપોર્ટ/ માલસામાન ખરીદી રીપોર્ટ/લેબરરીપોર્ટ/સાઇટ રીપોર્ટ બનાવવા માટે ની સુપર ફાસ્ટ પધ્ધતિ.
  • બ્રિટીશ/મેટ્રીકના કોસઃટકો-એકર, ચો.ફુટ.ચો.મી.,ઘનમીટર,લીટર,વીંઘા, વારની સમજ અને કાયમી રીતે યાદ રાખવાની માસ્ટર કી.
  • અલગ-અલગ આકારનો એરીયા કાઢવો,ઝડપી ગુણાકાર ભાગાકારની ગણતરી,કેલ્ક્યુલેટરની કરામત, કેલ્ક્યુલેટરની બધીજ સ્વીચનો ઉપયોગ કેવી રીતે કરવો અને સમય બચાવવો.
  • એસ્ટીમેટની મેથેડ.
  • એગ્રીમેટબનાવવાની રીતે.
  • દરેક આઇટમમાં બાંધકામ વખતે કેવી રીતે કામ લેવું?
  • મજુર/માણસો વિગેરે પાસેથી કેવી રીતે કામ લેવું. દરેક ના કામની કેપેસીટી.
  • દરેક મજુર કડીયો કેટલું કામ કરી શકે તેની તૈયાર માહીતી.
  • કોંટ્રાકટર/સુપરવાઇઝર ની મુખ્ય જવાબદારી અને તે કેવા રીતે નિભાવી શકાય?
  • લેબર રીપોર્ટ/માલસામાન રીપોર્ટ પરથી આખા પ્રોજેક્ટનો અંદાજ.
  • કોર્પોરેશન/સુડામાં પ્લાન પાસ તથા એન.. કરાવવાની સીસ્ટમ- ર્જુ કરવાના કાગળો.
  • ઇંટ ના ચણતર દરમ્યાનમાં ધ્યાન રાખવાની બાબતો.
  • પ્લાસ્ટરકામમાં ધ્યાનમાં રખવાની બાબતો.
  • સંડાસ/બાથરૂમની ટાઇલ્સ બેસાડવા માટે ધ્યાનમાં રખવાની બાબતો.
  • ફ્લોરીંગ બેસાડતા પહેલા થથા તે દરમ્યાન ધ્યાનમાં રાખવાની બાબતો.
  • બિલિડિંગ ઓર્ગેનાઇઝીંગ એટલે શું ? ઓર્ગેનાઇઝીંગ કરવાની પધ્ધતિ અને ઓર્ગેનાઇઝીંગ ફીલ્ડમાં આગળ વધવા માટેની માસ્ટર કી વિશેની જાણકારી.
  • ટાઇટલ ક્લીયરંસ જાણવા માટેની વિગતોના કાગળો.
  • સાઇટ પર સેફટી માટે ધ્યાનમાં રાખવાની બાબતો.
  • સીટી સર્વે દફતરે નોંધાયેલી મિલ્કતના સત્તાના પ્રકારો.
  • સાઇટ ચેકીંગ-સાઇટ સુપરવિઝનના મુદ્દાઓ.
  • પાણી ગળવાના પ્રોબ્લેમો/ઉપાયો.
  • પાર્ટી પાસેથી બીલના પૈસા કઇ રીતે કટઃઆવવા.
  • સિવીલ લાઇનમાં નામાંકીત વ્યકિતઓના અનુભવોનો લાભ.
  • કોન્ટ્રાકટર /સુપરવાઇઝર બનવા માટે જરૂરી માર્ગદર્શન-ઓછામાં ઓછા રોકાણે કોન્ટ્રાકટર બનો.
  • કન્સ્ટ્રકશન ફીલ્ડમાં આગળ વધવાની માસ્ટર કી વિશેની જાણકારી.
  • ધંધામાં હરીફાઇ માં કેવીરીતે ટકવું?
  • વહેવારૂ ધંધાકીય જ્ઞાન મેળવો. જે પુસ્તકમાં હોતુ નથી કે સ્કુલમાં શીખવવામાં આવતુ નથી.
  • અમારી ઇન્સ્ટીટ્યુટ માં એન્જીનીયરો દ્વારા અપાતા શિક્ષણની કાર્યપધ્ધતિ જાણવા માટે,ટ્રાયલ ટ્રેનીગ ફ્રી.
  • મનો વિકાસ તથા વ્યકિતત્વ વિકાસની જાણકારી.બીક ભાંગો-સહાય કરો- સફળ બનો-માર્ગદર્શન.
  • ફી ની રકમ હ્પ્તેથી ભરવાની સગવડ.{કોર્ષ મટીરીયલ ફ્રી}
  • તમારા વ્યક્તિત્વનો વિકાસ કરી શકાય છે?
  • ટાઇમ મેનેજમેંટ તથા પર્સનાલીટી ડેવલપમેન્ટ વિશે થોડુ ઘણું.
  • October-2001 થી અત્યાર સુધીમાં ઘણા બધા કેન્ડીડેટો અમારે ત્યાથી ટ્રેનીગનો લાભ લઇ ચુક્યા છે.આગળ વધવાનો દોર તામારા હાથ છે. વેળાસર નિર્ણય લેવો તમારા હાથમાં છે.
  • ટુંકમાં બીજાઓ જો સફળ બની સકતા હોય તો તમે શા માટે નહી?
  • ઇન્સ્ટીટયુટ માં એન્જીનીયરો દ્વારા અપાતુ જ્ઞાન અસરકારક છે?
  • ભણવાની મેથડ કેવી છે?
  • શું બરાબર ભણાવે છે? અને બરાબર મારા મગજમાં કલીયર થશે ?
  • પ્રશ્ન અમારી ઇન્સ્ટીટયુટ માં જોડાવા પહેલા દરેક વ્યકિતને થતો હોય માટે અમારી ઇન્સ્ટીટયુટ આપને જમીન મિલકતના કોર્સમાં દિવસ, બિલ્ડીંગ કોન્ટ્રાકટર/સુપરવાઇઝર કોર્સમાં દિવસ તથા લાઈફ મેનેજમેન્ટ કોર્સમાં દિવસની ટ્રાયલ ટ્રેઇનીંગ ફ્રી આપે છે. ફી ની રકમ હપ્તે થી ભરવાની સગવડ.{ કોર્સ મટીરીયલ ફ્રી}

ટ્રેનીંગ બેચ: ૨૦ થી ૨૫ વિદ્યાર્થી

ટ્રેનીંગ દિવસો: ૪૫ દિવસ

ટ્રેનીંગ સમય: સવારે .૩૦ થી :૩૦