Land Management Training
જમીન મિલ્કતના ટાઇટલની જાણકારી ૩૫ વર્ષનો અનુભવ ધરાવતા એન્જીનીયર/ઓર્ગેનાઈઝર પાસે શીખો.:
લેન્ડ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેંટ કરનાર :- જમીન મિલકતના ટાઇટલની જાણકારી મેળવી સેઇફ રોકાણ કરો
જમીન મિલ્કત ખરીદ વેચાણ કરનાર માટે :- ટાઇટલની પુરતી જાણકારી મેળવી તમારુ હીત જાળવો.
જમીન મિલ્કતની દલાલી કરનારાઓ માટે :- ટાઇટલ ની પુરતી જાણકારી મેળવી સફળ દલાલ બનો.
જમીન મિલકત ટ્રેઇનીંગના મુખ્ય મુદ્દાઓ.
બ્રીટીશ/મેટ્રીક કન્વરઝન ,એકર,ગુંઠા, વીઘા, ચો.વાર,ચો.ફુટ, ચો.મી., ક્ષેત્રફળ હેકટર ઘનફુટ, ઘનમીટર, લીટર વિગેરે કન્વરઝન ની સમજ અને તે કાયમી રીતે મોઠે રહે તેવી ટેકનીક તથા તેને લગતા દાખલા.
જમીનની માહીતી. ૭/૧૨,8અ હક્ક, નં-6 ની એન્ટ્રી, આ કાગળોમાં શુ માહીતી હોય છે. અને તે શુ માહીતી આપે છે. અને તે શુ કામ લાગે તેની જાણકારી.
જમીન/મિલ્કત ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.
વિવિધ માહિતિ મેળવવા માટેની અરજીના નમુના અંગેની જાણકારી
સરકારી દફતરે/નામ ટ્રાન્સફર કરવા અંગેની કાર્યવાહીની વિગત તથા તે અંગેના જરૂરી કાગળો.
હક્ક પત્રકમાં એન્ટ્રી કેમ પડે ? કેમ મંજુર થાય તેની માહીતી.
નં-6(હક્કપત્રકમાં) એન્ટ્રી પડાવવા માટે જરૂરી પુરાવાના કાગળો જાણકારી.
હક્કપત્રકમાં દખલ કરવામાં આવતી જુદા જુદા પ્રકારની નોધ ની માહીતી.
દસ્તાવેજ અને કબ્જારસીદમાં શો તફાવત છે ? તેની જાણકારી.
પ્લાન પાસ માટે જરૂરી કાગળો તથા તે કેવી રીતે પાસ થાય છે તેની જાણકારી .
પ્લાન મંજુરી અર્થે તથા બાંધકામની વિવિધ પસ્રિસ્થિતી વખતે રજુ કરવાના પત્રકોની યાદી.
બિનખેતી/એન.એ./યુ.એલ.સી એટલે શું? તે કેવીરીતે થાય છે? કોણ કરે છે? અને તેની અગત્યતા.
બિનખેતી અંગે અલગ અલગ સ્તાઓ પરની બિલ્ડીંગ કંટ્રોલ લાઇનની માહિતી.
ટાઈટલ કલીયરન્સ એટલે શું? અને તે માટેના કાગળો કયા કયા?
ટી.પી.સ્કીમ એટલે શું? તેની જાણકારી,ફોર્મ નં-B તથા પાર્ટ પ્લાંટની જાણકારી.
સીટીમાં વોર્ડમાં આવેલ જમીનની માહીતી ક્યાંથી મળે?
સીટી બહાર વિસ્તારની/ગામડાની જમીનની માહિતી ક્યાંથી મળે? કેવી રીતે મેળવવી?
જમીન ખરીદતી વખતે તથા જમીન વેચતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
ઝોન,ઝોનીંગ પ્લાન, ઝોનીંગ સર્ટીફીકેટ એટલે શું? અને તે કેવી રીતે મેળવવું.
પ્લાન પાસ/બીનખેતીનો કેટલો ખર્ચ લાગી શકે? કેટલા સમયમાં પાસ થાય?
સુડા અને S.M.C વચ્ચેનો તફાવત તથા બને વિસ્તારના પ્લાન મંજુરી અને બીન ખેતી ની કાર્યપધ્ધતિ.
વિવિધ સરકારી કાગળો/દસ્તાવેજના નમુના ની પ્રત્યક્ષ જાણકારી.
બાંધકામ વાળી મિલ્કત ખરીદવાની/ વેચવાની હોય ત્યારે મેળવવાની માહિતી.
અલગ અલગ સત્તાના પ્રકારની માહિતી તહ્થા જમીનનો ગણોતધારો અને ટુકડા ધારાની જાણકારી.
નવી શરત તથા જુની શરતની જમીનની જાણકારી માહિતી તથા જમીનનો ગણોતધારો ને ટુકડા ધારોની જાણકારી.
વાસ્તુ શાસ્ત્ર એટલે શું ? અને તેના વિશે ની સામાન્ય જાણકારી તથા આખુ વાસ્તુ શાસ્ત્ર એક જ પેઇજમાં.
જમીન અંગેની ગણતરી કેલ્કયુલેટર પર ઝડપથી ગુણાકાર ભાગાકાર,સરવાળો,બાદબાકી વિગેરે(ત્રણ ગણી સ્પીડથી) કેવી રીતે કરી શકાય? કેલ્ક્યુલેટરની બધી જ સ્વીચનો ઉપયોગની જાણકારી.
ટાઇમ મેનેજમેંટ ડાયરી સીસ્તમ એટલે કે સમયને કેદ કરવાની પધ્ધતિ.
જમીનને લગતી અગત્યની રેડીમેઇડ માહિતી જે શીખતા વર્ષો લાગે.
અલગ અલગ આકારની સપાટીઓનું ક્ષેત્રફળ શોધવુ. ચોરસ,લંબ ચોરસ,ત્રિકોણ, પંચકોણ, બહુ બાજુવાળી આક્રુતિ(ખેતરનું ક્ષેત્રફળ), વર્તુળ, સમલંબ ચતુષ્કોણ વિગેરે.
રેડીમેઇડ ગણતરી ટેબલો જે વર્ષના વર્ષો સુધી રેફરંસ તરીકે કામ લાગશે.
પોતાના સ્વ વિકાસ અર્થે વાંચવા લાયક અગત્યના પુસ્તકોની યાદી.
તમારા વ્યક્તિત્વ વિકાસ માટે જીવન ઉપયોગી જનરલ જાણકારી.
વાતચીત ની કુશળતા અને વાટાધાટની કાબેલીયત વિશે જાણકારી.
કોર્સના અંતે આપ સૌ મિત્રોના પ્રશ્નો/વિચારો/ અનુભવોની આપલે.
ટુકમાં બીજાઓ જો સફળ બની શકતા હોયતો તમે શા માટે નહીં ? ઉપરોક્ત મુદ્દાઓ સિવાય પણ ધણુ બધું.
ટ્રેનીંગ બેચ:- ૨૦ થી ૨૫ વિદ્યાર્થી
ટ્રેનીંગ દિવસો:- ૧૦ દિવસ
ટ્રેનીંગ સમય:- સવારે ૭.૩૦ થી ૯:૩૦