LIFE MANAGEMENT TRAINING
પર્સનાલીટી ડેવલપ્મેન્ટ એટલે સર્વાંગી સ્વવિકાસ.
(Life Management With Prosperity With Piece Of Mind And Happiness)
- સાચી સફળતા શુ છે?
- વાસ્તવિકતા શું છે?
- સલામતી શુ છે?
- તમારી માન્યતાઓ શુ છે ? કઇ માન્યતા મદદરૂપ બની શકે?
- તમારી લાગણીઓનો પ્રતિભાવ લોકો તરફથી કેવો મળશે ?
- નિષ્ફળતાનો ડર છે? સામનો કરવા શુ કર્શો?
- ધંધાકીય સફળતા કેવી રીતે મેળવવી?
- લોકો સાથે વાતચીત કેવી રીતે કરવી?
- તમારા ગ્રાહકોને કેવી રીતે સાચવવા?
- તમારી દ્રષ્ટી પર જેવો ચશ્મા હશે તેવી જ દુનીયા દેખાશે, તો કેવા ચશ્મા લગાડવા ?
- આ જીદગી ખરેખર જીવવા લાયક છે, પણ કેવી રીતે ?
- તમારી હાલની માનસિક કાબેલીયતમાં ૧૦ ગણો વધારો કરી શકાય છે. ખરેખર જ !
- તમે જ તમારા ભાગ્યવિધાતા બની શકો છો. ચોક્ક્સ જ !
- વ્યવહારના કેટલાક વણલખાયેલા નિયમો અપનાવશો તો જીવન નૈયા પાર ઉતરી શકે છે.
- તમારૂ વ્યકિત્વ, તમારા પોતાના પ્રયત્નોથી જ દીપી શકે છે. કેવી રીતે ?
- પોઝેટીવ થીંકીગ- તમારા પોતાના તથા અન્યો વિશેનો દ્રષ્ટી બિંદુ બદલી નાખો.
- તમારુ હિત કોણ સાચવી શકે ? તમો પોતે જ !પણ કેવી રીતે?
- શેહ શરમ અને સંકોચશીલ સ્વભાવ એ જ તમારો મોટો દુશ્મન.કેમ દુર કરશો ?
- પ્રભાવશાળી વ્યકિતત્વ તમે પણ ખીલવી શકો છો ! પણ રસ્તો કયો ?
- તમારૂ આંતરમન/સુષુપ્ત મન બધી જ સમસ્યાનો ઉકેલ આપી શકે છે? કેવી રીતે ?
- જેવું વિચારશો તેવુ જ પામશો. ખરેખર !
- વાતચીત અને વાટાઘાટ વચ્ચેનો ભેદ જાણી લો અને પછી કરો તેનો અમલ !
- સુટેવો અને કુટેવો તમારૂ ધડતર કે પતન કરે છે પણ સુટેવ અને કુટેવ કોને કહેવી ?
લાઇફ મેનેજમેન્ટ ટ્રેઇનીંગ કોર્ષના મુખ્ય મુદ્દાઓ
ઉપરની વાતોથી લાગે છે કે તમારા મગજમાં કંઇક ખળભળટ થવા માંડ્યો હશે.?કહેવાય છે કે ‘Knowledge Is Power’ પણ એ કોણ આપશે ? આવી જ પ્રભાવશાળી વાતો લઇને તમારા મગજમાંથી જુની માન્યતાઓનો કાટ કાઢી નાંખી, નવી વિચારધારાનું સિંચન કરી તમને સફળતાનો રાહ બતાવવા અમો ઉત્સુક છીએ. અમારા ‘લાઈફ મેનેજમેન્ટ’ના કોર્ષ દ્વારા તમારા ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા. વધુ માહીતી માટે સંપર્ક કરો.
ગુજરાતમાં આ પ્રકારની સૌપ્રથમ ખાનગી સંસ્થા.
DIRECT READYMADE INFORMATION & TRAINING.
ટ્રેનીંગ બેચ: ૨૦ થી ૨૫ વિદ્યાર્થી
ટ્રેનીંગ દિવસો: ૧૧ દિવસ
ટ્રેનીંગ સમય: સવારે ૭.૩૦ થી ૯